Coffee, Music and Sunday

રવિવારની સુંદર સવાર, ધીમો ધીમો વરસાદ અને મસ્ત ઠંડક, એક સુંદર મજાનું ગીત અને ગરમાગરમ કોફી …
આના થી વધારે તો આજની સવાર માટે શું માંગી શકાતું હોત પ્રભુજી 🙂
કદાચ જિંદગી વિચારી હતી એટલી સારી નથી, દુઃખ-તકલીફ છે પણ એ વિચારી ને દુઃખી થવાથી કશું થવાનું નથી….
એક મસ્ત  કોફી પીને, સરસ મજાના ગીતો સાંભળીને, થોડો જોમ અને જુસ્સો વધારીને હસતા હસતા લડવાથી જ જિંદગી મસ્ત ગુજરસે 🙂
આજનું ગીત કદાચ ગુઝારિશ મૂવીનું છે, કોઈક કારણસર આ મુવી હજુ જોવાયું નથી, પણ જ્યાં પણ એના વિષે સાંભળ્યું છે કે વાંચ્યું છે એ લોકો એમ જ કહે છે કે કદાચ આ બહુજ સારા મુવી માંથી એક છે …

ગીતના શબ્દો  :
Thodi Si Meethi Hai
Zara Si Mirchi Hai
Sau Gram Zindagi Yeh
Sambhaal Ke Kharchi Hai
Asli Hai, Jhooti Hai
Khaalish Hai, Farzi Hai
Sau Gram Zindagi Yeh
Sau Gram Zindagi Yeh
Sambhaal Ke Kharchi Hai
Thodi Si Meethi Hai
Zara Si Mirchi Hai
Der Tak Ubaali Hai
Cup Mein Daali Hai
Kadvi Hai Naseeb Si
Yeh Coffee Gaadhi Gaadhi Hai
Chamach Bhar Cheeni Ho
Itni Si Marzi Hai
Sau Gram Zindagi Yeh
Sau Gram Zindagi Yeh
Sambhaal Ke Kharchi Hai
Khari Hai, Khoti Hai
Rone Ko Chhoti Hai
Dhaagey Se Khushiyon Ko
Silati Hai, Darzi Hai
Sau Gram Zindagi Yeh
Sau Gram Zindagi Yeh
Sambhaal Ke Kharchi Hai
Thodi Si Meethi Hai
Zara Si Mirchi Hai
Life Is Good
Life Is Wonderful
Life Is Pain
Oh Yeah Yeah Yeah
Life Is Good, Life Is Good
Life Is Wonderful, Wonderful
Life Is Pain
It All Part Of That Game
Life Is Love
Life Is Good, Life Is Good
That’s The Way
કોફી, જીવન, સુખ-દુઃખ ની ​વધારે ​વાતો માટે અમારી સાથે જોડાઓ  : https://www.facebook.com/Coffeeluvers/